જોડિયા ખાતે ડોબર વિસ્તારમાં લિઝમાંથી રેતી ભરવા ગયેલા 8 વાહનોનો નદીમાં થયો ગરકાવ

જોડિયા , જોડિયા ઉડ નદી ડોબર વિસ્તારમાં લિઝમાંથી રેતી ભરવા ગયેલા ૪ – ડમ્પર, ૨ – ટ્રેક, ૧ – હિટાચી, ૧   નદીમાં પાણી ની વધુ ને વધુ ઝડપથી આવકથી બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી વાહનો નદીના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને ત્યાં હાજરમાં બે ડ્રાયવરનો ચમત્કારી રીતે બચાવ થયો હતો. રિપોર્ટર :  શરદ રાવલ., હડિયાણા Post Views: 255